માંહ્યલો ગુલમહોરી
માંહ્યલો ગુલમહોરી
માંહ્યલો ગુલમહોરી
હું પરોવાઈ ગઈ મણકે દોરી જેમ,
દ્રશ્યનાં રંગીન મણકાનો આ હાર
રેખા, પ્રગ્ના, ઉષા, સપના, જેમ,
દેવીકા, જયશ્રી, જિગીષા, ગીતા
હારના દ્વેષ વસેલ હરખપદુડી જેમ
હા, હું મણકાની માળા.
