Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Classics Inspirational

4  

Jaya. jani. Talaja."jiya"

Classics Inspirational

મા

મા

1 min
398

રોકતી ટોકતી ને મારતી 

લગતું તુંં મને નફરત કરતી 

બાળ હું જાણું શું ? 

જિંદગીનાં પાઠ આમ 

તું મને શીખવતી 

સમયનાં ગર્ભમાં જાણું શું ? 

નાદાન ના સમજ બાળ હું 

ભવિષ્યની હું છું મા

એ કેમ કહે તું ? 

બની મારો ઈશ્વર

"મા"નુુ ઘડતર કરતી રહી તું

માટલા ને ઘડે કુંભાર જેમ 

હર ઘડીઘડતી રહી મને એમ 

પ્યારી માતું આજેે ભુલાય કેમ ? 

હર ઘડી હરદમ પૂજાઈશ પ્રભુ જેમ

શારીરિક માનસિક આર્થિક 

સંસારિક વ્યવસાયિક 

સઘળું જ્ઞાન આપતી તું 

સો શિક્ષકની ગરજ સારતી તું 

ઈશ્વરને તોલે આવતી "મા" તું 

રહે ન રહે સદા પૂજાઇશ મા તું 

Rate this content
Log in

Similar gujarati poem from Classics