STORYMIRROR

Bhavna Bhatt

Children

3  

Bhavna Bhatt

Children

"મા"

"મા"

1 min
26.7K



મા રણકયા છે તુજ સ્નેહ કેરા મોતી,

માવડી હૃદય ધબકાર કયાં શમે એની ગતિ,


મા તારા હોવાની એક અનુભૂતિ,

માવડી શ્વાસે શ્વાસે મારો જાય મહેંકી,


મા સહવાસ તુજ નો હોય જો,

માવડી પલે પલ ઉભરાય બસ લાગણી,


મા પ્રેમલાપ જો હોય તારી સાથે નો,

માવડી કૂંપળો મમતા ની ફૂટે રોજ નવી,


મા વહેતી રહે " ભાવના " આમ સ્નેહ ની,

માવડી પછી ના હોય આશા બીજી જીવવા માટેની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children