STORYMIRROR

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

લગ્નની ભેટ

લગ્નની ભેટ

1 min
702

અમારી અંકુરિત ભાવનાઓ લણી લઈને,

બન્ને એ વ્હાલ કેરા ઢગલા કર્યા.


આવા સંતાનો મળ્યા એ અમારી ખુશનસીબી છે,

લખ્યો છે તમારો સાથ સદા રહે એ દિલથી દુવા દઈએ.


એકમેક માટે સદાય છલકી લેહરાઈ રહે તમારો પ્રેમ,

દિલમાં વસ્યા છો એકબીજાના કે પછી એકબીજાની રગરગમાં રહો છો.


જાણે એકબીજા માટે જ સર્જન કર્યું છે ઈશ્વરે,

જામ ભરી લે ઊર્મિઓ સંગ પછી,


થોઙુ થોઙુ બહેકી લે તમારી લાગણીઓ.

મનમંદિરે મુરત સરગમની જીનલ એક રહી છે,


આયખાને કોડીયે શગ પણ જીનલના સરલ તારી જ નેહ લાગી છે.

પ્રજ્વલતી ને ફરફરતી ઊર્મિઓ સંગ એક બીજા માટે સર્જયા છો,


 સદા રહે અમર તમારો પ્રેમ રહે સલામત જોડી તમારી એ દિલથી દુવા દઈએ છે.

સુખ અને દુઃખ તો જીવનમંત્ર, એક આવે અને એક જાય પણ તમારો પ્રેમ એકમેક માટે કદી ઓછો ન થાય,


દિલમાં ધરબેલી ઊર્મિઓ લાવી અધર પર ને આજે તમારા લગ્ન દિવસે શુભેચ્છાઓ આપીએ,

અંતરની આશિષ છે કે તમારી નાનામાં નાની ઈચ્છા પણ ચેહર મા પૂરી કરે...


Rate this content
Log in

Similar gujarati poem from Drama