STORYMIRROR

Isha Kantharia

Romance Fantasy

3  

Isha Kantharia

Romance Fantasy

કથા

કથા

1 min
185

તેને મેં મારા જીવનની કથા કહી,

કથામાં છૂપાયેલી એ વ્યથા કહી,


નવા વિચારોને અપનાવેલા કુટુંબે,

તેમ છતાં રહેલી થોડી પ્રથા કહી,


માતાપિતાએ આપેલ સંસ્કાર થકી,

તને મારી જાતની હૂબહૂ તથા કહી,


"સરવાણી"પ્રેમ, વિશ્વાસની વાત છે,

તેથી જ હસતા મુખે આ કથા કહી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance