STORYMIRROR

Isha Kantharia

Tragedy

3  

Isha Kantharia

Tragedy

કર્મો

કર્મો

1 min
166

કરેલા કર્મો તો ભોગવવા જ પડશે,

કર્મોના ફળ તારે ચાખવા જ પડશે,


રૂપિયા જોરે જ તો સૌ નમે છે તને,

કરેલ પાપ પાછળથી વેઠવા જ પડશે,


મા, બહેનને હડધૂત કરતો ફરે છે,

તારા પણ હાથ છે દાઝવા જ પડશે,


શરમ તો તે વહાવી દીધી ગટર મહીં,

અપમાનના લાડું તારે ફાકવા જ પડશે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy