STORYMIRROR

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

કોરોનાનો કેર

કોરોનાનો કેર

1 min
127

નથી જીવન પર કોઈનો પહેરો,

કે નથી મોત પર કોઈનો ઇજારો,


પણ આ મહામારીએ,

બનાવી દીધી જિંદગીને જેલ,


મેલી જીવનને દાવ પર,

 રચાવે એ મોતનો ખેલ,


બનાવી સહુને લાચાર,

કાઢે તન, મન, ધનનું તેલ,


એના સકંજામાં સપડાયા તો,

હાથ તાળી દેવું ના સહેલ,


જીવંત, ધબકતી દુનિયા,

આજ મરતી, બની ગાફેલ‌,


આત્મબળને અડગ બનાવી,

નંદી સીંચો જીવનવેલ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract