STORYMIRROR

Nayana Viradiya

Fantasy Thriller

3  

Nayana Viradiya

Fantasy Thriller

કોણ એ પડછાયો

કોણ એ પડછાયો

1 min
142

 અંધારે અથડાયો કોણ એ પડછાયો ?

ન જોવો કે ન એ દેખાયો કોણ એ પડછાયો ?


મનમાં એ રચાયો ને મગજે નીરખાયો કોણ એ પડછાયો ?

શોધ હતી કે તડપ ન સમજાયો કોણ એ પડછાયો ?


ન હરખાયો ન માતમ છવાયો કોણ એ પડછાયો ?

મીટ માંડી એ તરફ પણ ક્યાંય ન દીઠો કોણ એ પડછાયો ?


અલપ ઝલપમાં હું છું અટવાયો કોણ એ પડછાયો ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy