કલ્પના નથી કરી
કલ્પના નથી કરી
કલ્પના નથી કરી જેની
એ બધું મળી જાય છે,
સામે છે મારી સાથે
તોય જેનો અહેસાસ નથી,
તું બેઠો છે મારી અંદર
છતાં એનો ખ્યાલ નથી,
તારા સર્જનનું મારા મનમાં
શું વર્ણન કરું એ ખ્યાલ નથી,
તે રચેલ અવર્ણનીય મનથી
આજ તારું જ વર્ણન કરું.
