STORYMIRROR

"Komal" Deriya

Abstract Romance

3  

"Komal" Deriya

Abstract Romance

કિંજલ

કિંજલ

1 min
166


વરસતી રહીશ હું અનરાધાર,

બસ તું વીજળી બની સાથે રહેજે...


ચમકતી રહીશ હું અનંત ગગનમાં,

બસ તું ચાંદની બની સાથે રહેજે...


વહેતી રહીશ હું તારા સ્મિત કાજે,

બસ તું કિંજલ બની સાથે રહેજે...

ઢીંગલી માટે


(*કિંજલ=નદી કિનારો)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract