STORYMIRROR

Mulraj Kapoor

Abstract

4  

Mulraj Kapoor

Abstract

કિનારા

કિનારા

1 min
221

મદદની ખુબ જરૂર હોય,

પ્રશ્ન જીવન મરણનો હોય,

આશાભરી મીટ માંડી હોય,

નૈયા મજધારે ડૂબતી હોય,


કિનારા પર તો ભીડ રહેશે,

કંઈ તો લોકો કહેતા જ હશે,

કોણ જઈને મદદરૂપ બનશે,

એક જ સવાલ ચર્ચામાં હશે,


જોઈને જ કોઈ તો હટી જશે,

કોઈ અજાણ પણ બની જશે,

વિરલા જ કોઈ મદદ કરી જશે,

બાકીના કિનારા કરતા જશે, 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract