Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chhaya Khatri

Abstract

3  

Chhaya Khatri

Abstract

ખર્યું પાન

ખર્યું પાન

1 min
171


ખર્યું પાન કહેવાય ઘડપણમાં 

ઘડપણ કોઈને જોઈતું નથી,

 શાંતિ ક્યારે પણ મળતી નથી,

ખર્યું પાન, ને લાચારી આવી,

સાથે લાવી અણગમો અને લાકડી,


લાકડીના ટેકે થયાં ત્રણ પગ,

મંદિરનો ઓટલો અને ભજન,

એક ઝાડનાં પાન પીળા,

કૂંપળ આવે ને ફૂલ ખીલે,

ત્યારે સૌની નજરમાં આવે.


સાંજ પડતાં મૂરઝાઈ જાય,

ખીલ્યું પાન પણ રગદોળાઈ જાય,

હવામાં એ ફંગોળાઈ જાય,

આમ ઘસડાય એમ ઢસડાય,

અરેરે, ખર્યા પાનની 

કેવી દશા !

રહેવાય નહિ ને જીરવાય નહિ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract