STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

કદર

કદર

1 min
203

કરી લો આજે

તમારા સમયની

કરકસર,


નહીં તો ક્યાંક

આવશે પસ્તાવાની

જરૂરિયાત,


કરો કદર

આજનાં સમયની

સમજણથી,


તો જ મળશે

તમારી વિજયતા

હકીકતથી,


આળસ આવે

તો કરો દૂર એને

જડમૂળથી,


પરિશ્રમથી

અને પરસેવાથી

વિજયી થશો !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract