STORYMIRROR

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

કડવા સત્ય

કડવા સત્ય

1 min
7

સમય આવે,

પીવા પડતાં હોય,

કડવા ઘૂંટ.


ઉપાય નથી,

સ્વીકારી લેવું પડે,

એવા સત્યને.


અવગણના,

પણ કરાય નહીં,

હકીકતની.


પીવા તો પડે,

હસીને કે રડીને,

કડવા સત્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract