STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

જરૂર છે

જરૂર છે

1 min
157

ચાલે છે હજી રૂઢિગત માન્યતાઓ,

તેને બદલવાની જરૂર છે;

સમાજને નવી વિચારશક્તિનું

મહત્ત્વ સમજાવવાની જરૂર છે !


માસિકના દિવસોમાં છૂત અછૂતનાં નાટકો,

દૂર કરવાની જરૂર છે ;

સ્ત્રી એટલે શક્તિ - સ્ત્રી એટલે દેવી

તેનું ધ્યાન રાખવાની જરૂર છે !


પ્રેમ લગ્ન આજે પણ ખરાબ,

જાણે ગોઠવાયેલા લગ્ન જ પવિત્ર છે;

અણગમતા સંજોગોમાં વાલીઓના,

ખોટા નિર્ણયોને બદલવાની જરૂર છે !


ચાર લોકોની વાતો -ચાર ફાલતુ લોકો સાથે નાતો

આને અટકાવવાની જરૂર છે;

લોકોની વાતો જે હોય છે નક્કામી,

તે ઘરનાં સભ્યો દ્વારા નકારવાની જરૂર છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract