Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

anjana Vegda

Romance Tragedy Others

4.2  

anjana Vegda

Romance Tragedy Others

જોયા કરું છું

જોયા કરું છું

1 min
286


એ મને જુએ હું એને જોયા કરું છું

આંખમાં એની હું ખુદને ખોયા કરું છું,


ઝળઝળિયાં જોઈને આંખે દર્પણની

ડૂસકે ને ડૂસકે ખુદ રોયા કરું છું,


છેક તળિયે લીલ બાઝી છે યાદની

કાંકરી ચાળો કરીને ડોયા કરું છું,


પાંપણે ચિતરેલ ઝાકળ ને લૂંછવા

આંસુઓથી આંસુઓને ધોયા કરું છું,


કે કહી ના દે ચહેરો હાલ દિલનો

આંસુ એ મારા હું એના લોહ્યા કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance