STORYMIRROR

Manoj J. Patel

Abstract

2  

Manoj J. Patel

Abstract

જનક

જનક

1 min
353

જનક શું છે?

નહિ પડે આમ એ ખબર. 


જનક દુનિયામાં નહિ હોય,

ખબર પડશે એ વખતે

કે જનક શું હતા

અને જનક શું હોય !


જનક શું છે?

નહિ પડે આમ એ ખબર. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract