STORYMIRROR

"Komal Deriya"

Abstract Romance Inspirational

3  

"Komal Deriya"

Abstract Romance Inspirational

જીત

જીત

1 min
258

રોજ રોજ શું જીતવાનું,

ક્યારેક હાર ની મજા પણ લઈ લેવાય...


આમ ટટ્ટાર થઈને ક્યાં સુધી જવાનું,

ક્યારેક ઝૂકી જવાનો પણ આનંદ લેવાય...


ફરિયાદી બની ક્યાં સુધી બોલવાનું,

ક્યારેક મૌનથી પણ દિલ પર રાજ કરી લેવાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract