જીન અને માલિક
જીન અને માલિક
એક જીન હતો. અને તે જાદુ કરીને જે જોય તે લાવી આપતો હતો. જીનનો એક માલિક હતો. માલિક જે કહે તે જીન કરતો અને આવી રીતે તે તેના માલિકને ખુશ રાખતો,
માલિક:- જીન મારા માટે તુ ચા લઈને આવ.
જીન:- જો હુકમ માલિક
(જીન તો ચા લેવા માટે પોતાનું જાદુ કરી જે ચા હાજર કરી આપે છે.)
માલિક:- જીન મે ચા પીલીધી છે આ કપને રકાબી લઈ જા.
જીન:- જો હુકમ માલિક
(જીન તરતજ ચા ના કપને પોતાના જાદુથી અલોપ કરી દે છે)
માલિક:- સારું મારી પાસે મારો જીન છે. આ બે-બે કિલોમીટર ચાલીને દૂધ લેવા માટે તો મારે હવે જવું નય પડે,
માલિક:- જીન ઓ જીન
જીન:- જો હુકમ માલિક
માલિક:- મે તને કયારે હસતા નથી જોયો તુ મારી સાથે હસીને વાત કરને
જીન:- જો હુકમ માલિક (હતો થોડુંક હશે છે )
માલિક:- જીન મારે ફરવા જવું છે તુ મને લઈ જાને
જીન:- જો હુકમ માલિક કહીને જીન માલિકને બજારમાં ફરવા લઈ જાય છે અને બંને બજારમાં ફરતા હોય તીયારે માલિકને કેટલીક વસ્તુ ગમી જાય છે.
માલિક:- જીન મારે આ જોઈએ છે તુ તારા જાદુથી મારી માટે આ વસ્તુ લાવી શકે છે.
જીન:- હા માલિક લાવીજ શકું ને તેમ કહીને જીન જાદુ કરીને તેના માલિક માટે માલિકને ગમતી વસ્તુનો ઢગલો કરી આપે છે.
માલિક તે આ બધું જોઉને ખુશ ખુશ થઈ જાય છે.
માલિક:- જીન આ બધું લાવી શકે તો તે મારું સપનું પણ પૂરું કરી શકે છે, "જીન ઓ જીન તુ મારું સપનું પૂરું કરીશ ને ?"
જીન:- જો હુકમ માલિક તમે કીયો તે બધું હુ તમારા માટે કરીશ.
માલિક:- મારું એક વર્ષો પેલાનું એક સપનું છે, મારે તે સપનું પૂરું કરવું છે, મારું સપનું એ છેકે મારે આ બધી ધરતી ને લીલી છમ બનાવી આપવી છે.
જીન:- જો હુકમ માલિક (માલિક આ બધી ધરતી ને લીલી છમ બનાવા માટે તો મારે સમયની વધારે જરૂર પડશે.
માલિક:- હુ પણ તારી આમાં મદદ કરીશ ને આપણે બંનેને આ કામ કરવું છે,
જીન:- જો હુકમ માલિક
માલિક:- બધાં સમાચારમાં આપી ધીધુ અને બધાને કહેવા લાગીયા. આપણે આ ધરતીને લીલી કરવી છે તો આપણે બધા મળીને વૃક્ષનું વાવેતર કરીયે.
જીન:- જીન પણ માલિકના ઓડર મુજબ કામ કરવા લાગીયો,
ધીરે ધીરે આ સમાચાર જોય છે બધા લોકો જીન અને માલિકને સાથ આપીને વૃક્ષનું વાવેતર કરવા લાગીયા.
માલિક:- માલિક કે જો આખી ધરતી લીલી લીલી થય ગઈ હતી અને માલિકનું સપનું પૂરું થવા લાગીયુ હતું,
જીન:- જીન પણ માલિકના આદેશ મુજબ કામ કરવા લાગી ગયો હતો.(ધીરે ધીરે આખી ધરતી લીલી થય ને માલિક ખુશ થવા લાગીયો)
માલિક:- જીન આપણે જે કરી છીએ તે બધા લોકો કરે છે ને,
જીન:- જીન તેના જાદુથી બધા લોકો કામ કરતા હોય તેવું લાઈવ બતાવે છે.
માલિક:- હવે મારું મે જોયેલું આ સપનું પૂરું થય ગયુ. માલિક વધારે ખુશ થઈ જાય છે અને જીન પણ આઝાદ કરી દીયે છે.
સવારે માલિક ઉઠે છે અને જોવે છે તો આ બધું જે અને જોઉ હતું તે એનુ આ સપનું હતું.
