STORYMIRROR

Aarti Mendpara

Others Children

3  

Aarti Mendpara

Others Children

વૃક્ષ

વૃક્ષ

1 min
159

વૃક્ષને ના કાપો ઓ ભાઈઓને બહેનો...

વૃક્ષ તો આપણું જીવન છે,


વૃક્ષને ના કાપો ઓ ભાઈઓને બહેનો...

વૃક્ષ તો આપણને ઓક્સિજન આપે છે,


વૃક્ષને ના કાપો ઓ ભાઈઓને બહેનો...

વૃક્ષ તો પ્રાણીનું જીવન છે,


વૃક્ષને ના કાપો ઓ ભાઈઓને બહેનો...

વૃક્ષ તો વરસાદને લાવે છે,


વૃક્ષને ના કાપો ઓ ભાઈઓને બહેનો...

વૃક્ષ જ નહિ હોય તો પ્રાણીઓ ક્યાં રે'શે,


વૃક્ષને ના કાપો ઓ ભાઈઓને બહેનો...

વૃક્ષથી તો આપણું જીવન છે,


વૃક્ષને ના કાપો ઓ ભાઈઓને બહેનો...


Rate this content
Log in