STORYMIRROR

Aarti Mendpara

Others

3  

Aarti Mendpara

Others

એક નારી

એક નારી

1 min
122

આ વિશાળ દુનિયાને ચલાવતી એક નારી,

આપણા ઘરને સવારે તે એક નારી,


જીવનમાં સુખ દુઃખમાં સાથે આપે તે એક નારી,

આપણા ઘરની લક્ષ્મી એ એક નારી,


દીકરાને જે જન્મ આપે તે એક નારી,

આપણી માતા એ એક નારી છે,


એક નારી એ બધાં કામ કરી શકે છે જે કામ એક પુરુષ કરે છે,

નારી એ અબોળ નથી નારી તો માતાનું એક સ્વરૂપ છે,


ભગવાનને જન્મ લેવા માટે એક નારીની જરૂર પડે જે,

નારીની સુંદરતા એ આપણા ઘરની સુંદરતા છે.


Rate this content
Log in