STORYMIRROR

Aarti Mendpara

Others

4  

Aarti Mendpara

Others

એક ક્ષણ

એક ક્ષણ

1 min
368

એક ક્ષણમાં તુંં જીવનની શરૂઆત કર...

જીવનમાં ગતિ કરી ને પ્રગતિ કર,


કોય કાર્ય નાનું કે મોટું નથી એ તું સમજીલેજે...

કામ નાનુ હોય કે મોટું એ કામ તું કરીને બતાવ,


તે જોયેલા સપનાં પણ સાચા થાશે...

કરતો રે'જે તું મહેનત વધારે સફળતા મળશે,


તું શરૂઆત તો કર તારી જિંદગી જીવવાની...

ઘરના લોકો અને બહારના પણ સાથ આપશે,


તે જોયેલું એ કારનું સપનું પણ પૂરું થાશે...

તું જિંદગીમાં કયારેય હિંમત ના હારતો.


Rate this content
Log in