મારો ભાઈ
મારો ભાઈ
1 min
179
મારો ભાઈ મારા જીવનની અમુલ્ય એક ભેટ છે
સુખ અને દુઃખમાં મારી સાથે રહે છે
દુઃખમાં હસાવે છે મારો ભાઈ
મારા જીવનની અમુલ્ય એક ભેટ છે
મારો ભાઈ મારી પહેચાન છે
મારો ભાઈ મારી શાન છે
મારો ભાઈ મારા માટે લડે છે
મારો ભાઈ મારા જીવનની અમુલ્ય એક ભેટ છે
