ઘરનું ભોજન
ઘરનું ભોજન
1 min
196
ઘરનું ભોજન ખાવ...
નકર દવા લેવી પડશે,
પીઝા ખાવાની શું મજા છે...
કઠોળ ખાવાની મજા કંઈક અલગ છે,
હોટલમાં જમવામાં શું મજા છે...
ઘરનો બનાવેલી રોટલી ને રોટલાની મજા છે,
દુકાનનું ખાવાની શું મજા છે...
ઘરનો નાસ્તાની મજા છે,
ચટાકેદારદાર ખવાની શું મજા છે...
ઘરની લીલી શાકભાજી ખાવાની મજા છે,
