પૈસા કેરું
પૈસા કેરું
1 min
135
પૈસા કેરું ઝાડ બનાવ્યું મે,
તેમાં નાંખ્યું પ્રેંમ નું પાણી,
પૈસા કેરું ઝાડ બનાવ્યું મે,
તેમાં નાંખ્યું ખાતર મેતો,
પૈસા કેરું ઝાડ બનાવ્યું મે,
તેમાં મેતો પૂરિયો પ્રેંમ,
પૈસા કેરું ઝાડ બનાવ્યું,
ઝાડ તો મોટુ થઈ ને,
પૈસા કેરું ઝાડ બનાવ્યું મે,
આપ્યા મને મીઠા ફળ
