મા વગરનું
મા વગરનું
1 min
215
મા વગરનું ઘર સૂનું લાગે છે.
મા તો મા છે તેની તોલે કોઈ ના આવે...
મા વગર તો દુનિયા અધૂરી છે...
મા વગરનું ઘર આંગણું સૂનું લાગે છે.
દુનિયાનો કોઈ પણ છેડો ફરી આવો...
મા ના ખોળા વગર નિંદર પણ નથી આવતી...
મા ની મમતાની આગળ પ્રેમ પણ અધૂરો છે.
મા તો મા છે બીજા બધાં વગડાનાં વા...
મા ના ખોળામાં જે શુકુન મળે છે તે ક્યાંય નથી...
મા વગરનું ઘર સૂનું લાગે છે.
મા વગરનું ઘર આંગણું સૂનું...
મા વગરનો સંસાર સૂનો.
