Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Others Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 38

જીકે અંતાક્ષરી 38

1 min
513


(૧૧ર)

ઇંદોરની સુંદરતાનો તાજ,

        છત્રીબાગ છે તેનું નામ;

ચંદીગઢને ચડાવે નશો,

        જાણે પિજોરાબાગ છે જામ.


અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો

(૧૧૩)

મહારાષ્ટ્રમાં મેલાઘાટ,

        વાઘ, ચિત્તાનું રક્ષિત ઘર;

અહીં જ માનસ અભ્યારણમાં,

        હાથી, વાઘ, ચિત્તો, સાબર.

(૧૧૪)

રાજસ્થાનમાં સારિકાવન,

        વાઘ, દીપડો, જંગલી બિલાડી;

ગુજરાતના ગીરના જંગલમાં,

        સિંહ, દીપડો, ગજવે પહાડી.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy