Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vaishali Patel

Romance Fantasy

3  

Vaishali Patel

Romance Fantasy

યાદ લઈને આવતી...

યાદ લઈને આવતી...

1 min
186


સાંજ કાયમ યાદ લઈને આવતી,

રાત ભીની આંખ લઈને આવતી..


છે ક્ષણો કેવી અનાડી ? સત્ય છે,

આંસુ હૈયાફાડ લઈને આવતી..


દરબદર ભટકે અમારી વેદના,

તરબતર અવસાદ લઈને આવતી.


શાંત મનમાં થાય જો કેવા વમળ,

ચાંદની અજવાસ લઈને આવતી.


હું સમયધારા વચાળે સ્થિર છું,

દુ:ખ ભલે એ સાથ લઈને આવતી.


Rate this content
Log in