STORYMIRROR

Vaishali Patel

Romance

3  

Vaishali Patel

Romance

ઠેસ -પ્રેમની પીડા

ઠેસ -પ્રેમની પીડા

1 min
297

લાલ થઇ ગયું આભ, ક્ષણને ઠેશ લાગી

ફૂલ જેવા એક જણને ઠેશ લાગી


આંખથી દદડી પડી છે એક ધારા

છેક ભીતરના ઝરણને ઠેશ લાગી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance