Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vaishali Patel

Tragedy Inspirational

4  

Vaishali Patel

Tragedy Inspirational

શ્વાસની બસ દોડ હારી જાય છે

શ્વાસની બસ દોડ હારી જાય છે

1 min
176


ઘાવ ઉપર ઘાવ થાતા જાય છે..

ના લગીરે મન છતાં બદલાય છે.


રોજ બદલે માનવી ચ્હેરા અહી..

દર્પણે ક્યા એ છબી બિંબાય છે.


પીડતી હો વેદના જે અંતરે..

સ્મિતમાં એ ચીસ જો પડઘાય છે. 


મોતને પડકારતી આ જિંદગી..

શ્વાસની બસ દોડ હારી જાય છે.


છે સફર તન્હા ભલેને આપણી..

બેધડક થઈ એટલે જીવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy