STORYMIRROR

imran cool *Aman* Poetry

Romance Fantasy

3  

imran cool *Aman* Poetry

Romance Fantasy

સંતલસ જેવું

સંતલસ જેવું

1 min
219

સંતલસ જેવું લાગે છે જાણે,

નયન કરે કંઈક અલગ વાતચીત આજે..! 


છે દિલમાં કશુંક અલગ જાણે 

આંખો લાગે છે કાંઈક અલગ આજે..!


સખીઓ એ કરી છે કોઈ સંતલસ જાણે,

રાત આખી જાગીને પસાર થશે આજે..!


પૂનમનો ચાંદ આજે ખીલ્યો છે જાણે,

ગુલાબી ગાલ નિખરી આવ્યાં છે આજે..!


મનનો ભાવ લાગે છે કાંઈક અલગ જાણે,

પીયૂ મિલનની છે રાત આજે..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance