Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

imran cool *Aman* Poetry

Romance

3  

imran cool *Aman* Poetry

Romance

તું આવે..!

તું આવે..!

1 min
255


સપના, આશા, મંશા, છોડ્યા મૂળ રે હવે,

તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે..!


ઘર, ગામ, વતન છોડ્યા મૂળ રે હવે,

તું આવે નહીં તો આ સંસાર આખું ધૂળ રે હવે..!


પ્રસંગ, તહેવારો, મહેફીલ છોડ્યા મૂળ રે હવે,

તું આવે જો સંગ તો જ થાય ધૂમધામ રે હવે..!


હસવું, રમવું, મોજ-મસ્તી લાગે જાણે સૂકું રણ રે હવે,

તું આવે અહીં તો જ ખીલે વસંત રે હવે..!


કફન, ચાદર, કપડાં વચ્ચે ક્યાં રહ્યો છે ફરક રે હવે, 

તું આવે જો સાથ 'અમન' તો જ રહે રંગીન દિલની આ દુનિયા રે હવે..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance