Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

imran cool *Aman* Poetry

Romance

4  

imran cool *Aman* Poetry

Romance

આ ચાંદ

આ ચાંદ

1 min
221


એકલો એકલો ફર્યા કરે છે અનંત વ્યોમમાં,

નક્કી રાતભર ઉષાને શોધ્યા કરે છે આ ચાંદ..!


રાતને પણ અજવાળી કરી દે છે આ ચાંદની,

નક્કી રાતભર કોઈની યાદમાં બળે છે આ ચાંદ..! 


વાદળો સાથે છૂપાછૂપી રમે છે આ ચાંદ,

ને તારલાઓને પણ ઈર્ષામાં બાળે છે આ ચાંદ..!


ઉછીના કિરણો લઈને રોશન કરે છે રાતને,

સૂરજદાદાથી એટલે જ નાસતો ફરે છે આ ચાંદ..!


આભમાં લાગે જાણે હોય તારા લલાટની કોઈ બિંદી, 

પૂનમની આ રાત ને શોભાવે છે આ ચાંદ..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance