તારા વગર
તારા વગર
અઘરું છે ખૂબ જીવવું સુલોચના તારા વગર,
સમજી શીખી રહી છું સુલોચના તારા વગર જીવતાં ..!
ગોતવી પડે છે ઘણા અજાણ્યા દોસ્તોને,
મુશ્કેલી તો પડે ને નવા દોસ્તો સાથે રહેવામાં..!
ઉડવાની બાધા લયને બેઠી છે નીતા તો,
જોવું છે એને વટથી સુલોચનાને હસતાં હસતાં જીવતાં..!
તારા વિના બિચારી આ નીતાનું થશે શું ?
બસ એટલું કહેલું સુલોચનાએ હસતાં હસતાં..!
ફેંકી દીધીને અંતે દોસ્તીમાં દગો કરીને,
બોલી રડીને નીતા સુલોચનાને ભેટીને..!
આ દુનિયા ભલેને તૂટીને થાય ત્રણ પણ,
એનાથી આપણી દોસ્તી નથી તૂટવાની..!
