STORYMIRROR

Bindya Jani

Fantasy

3  

Bindya Jani

Fantasy

એક જ રંગ

એક જ રંગ

1 min
215

નાના મોટા સૌ પર વરસતો રંગ 

અમી છાંટણાં કરતો સ્નેહ રંગ,


વ્હાલ વરસાવતો માતૃત્વનો રંગ 

પ્રીતમની ધડકને ધડકતો પ્રેમરંગ,


રંગોની મેળવણી કરું તો 

મારો તો છે એક જ રંગ,

અને એ જ બનેે છે મારો જીવનરંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy