STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 36

જીકે અંતાક્ષરી 36

1 min
447

(૧૦૬)

રમતી દોડતી આગળ વધે,

મહા નદી નાચતી જાય નાચ;

મૈકલ પર્વતની બસ્તર ટેકરીથી,

ખાડીને મળવા બાવરી કદાચ.


બગીચાઓ


(૧૦૭)

ચંદીગઢની જે શાન છે,

રૂડો રૂપાળો રોક ગાર્ડન;

દિલ્હીનો જાણે ઈતિહાસ છે,

નામ છે એનું મુઘલ ગાર્ડન.


(૧૦૮)

નિશાંતબાગની શોભા ન્યારી,

શ્રીનગરનો તેથી વધે રોફ;

શાલીમાર ગાર્ડન શ્રીનગરમાં,

ફૂલોને નથી કોઈનો ખોફ.


   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy