જીકે અંતાક્ષરી 08
જીકે અંતાક્ષરી 08
(રર)
નૈનીથી અલાહાબાદ,
શરૂ થઈ હવાઈ ટપાલ;
બેંગ્લોરમાં બનવા લાગ્યો,
વિમાનનો અમૂલ્ય માલ.
(ર૩)
લોખંડનું બન્યું કારખાનું,
સ્થળ જમશેદપુર હતું;
ગાઈડેડ મિસાઈલ નામે,
અભ્યાસ રોકેટ ઊડતું.
(ર૪)
તાલમેલ સાથે ટ્રોમ્બેમાં,
બની અણુભઠ્ઠી ‘અપ્સરા’;
ટેલિફોન એક્સચેન્જ શરૂ થયું,
હતી એ કોલકતાની ધરા.
(ક્રમશ:)
