Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pranav Kava

Abstract Fantasy Others

3  

Pranav Kava

Abstract Fantasy Others

ઝાંકળ

ઝાંકળ

1 min
221


પાંદડે પાંદડે પોઢી ઝાંકળ, ઝાંકળને થોડું સુવા દેજો,


સૂરજને કહેજો વહેલા ના આવે, ઝાંકળને છે રાતનો ઉજાગરો,


વગડે વગડે વાતો રે થાય, ઝાંકળને પાંદડા સાથે શું નાતો ?


થાય તે વાતો થવા દેજો, ઝાંકળને થોડું સુવા દેજો,


'પ્રણવની કલમ'ની ઝાંકળ, શબ્દોરૂપે કાગળ પર પાથરવા દેજો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract