જારે જાને
જારે જાને
ધરતી પાડે ત્રાડ, કોઈ પાડે પાસા અવળા
બળ્યા ગુલાબ ને લો હવે બળે પણ ઘાસ...
આભે જો માનવ બળે, ના કાપો ભાઈ ઝાડ...
વરસો જોડે હાથ બાળ, છે રાક્ષસનો વાસ ...
રમી ગયા નસીબ ખેલ કે માણસ સ્વામી બન્યા
ભોગ માંગે ધરણી કે ખોવાણા પ્રવાસી વસ્યા
માળાનાં મોતી માંગે છૂટા છેડા પોતીકાં ખોયા
શાણા થૈ ને જીવ માંગ્યા હતા કર સંગાથે રોયા.
