STORYMIRROR

Nilam Jadav

Children

4  

Nilam Jadav

Children

જામ્યો આ મેળો....

જામ્યો આ મેળો....

1 min
511

બાલુડાને કાજે,

જામ્યો આ મેળો...


 મોજ કરાવા, નાચ નચાવા,

 જામ્યો આ મેળો....


 નિત નવાં રમકડાં લઈ,

 જામ્યો આ મેળો....


 નાના-મોટા સૌને જોડવા,

 જામ્યો આ મેળો....


 ફુગ્ગા પિપૂડી લાવી,

 જામ્યો આ મેળો....


 ભાઈબંધોની સાથે ફરવા,

 જામ્યો આ મેળો....


જાદુગરના ખેલ બતાવા,

જામ્યો આ મેળો....


 કુલ્ફી ને આઈસ્ક્રીમ ખાવા,

 જામ્યો આ મેળો.....


નવાં નકોર કપડાં પહેરવાં,

 જામ્યો આ મેળો....


ભેરુઓ સાથે મોજ કરવા, 

જામ્યો આ મેળો....


બાલુડાને કાજે જામ્યો,

જમ્યો આ મેળો.


Rate this content
Log in

Similar gujarati poem from Children