STORYMIRROR

Prahladbhai Prajapati

Classics

3  

Prahladbhai Prajapati

Classics

ઇન્તજાર

ઇન્તજાર

1 min
26.8K


શેરીમો નીકળું ને રસ્તો જડે નહીં

શું થયું ગલીમાં હતું એ ઘર જડે નહીંં.

 

દ્વાર ખુલ્યા કે તલબે આશ લગાડી,

વેરાન પીધા પછી તરસ જડે નહિ.

 

અહીં જખમના દોરે લાગણી દુભાય,

ફૂલ શાં થયા ઘાવની મજાલ મટે નહિ.


ઝાંઝવાં કારણ વિના ચાડી પીએ નહિ,

જરુર ગયું કોઈ રણ મહીં રસ્તો પડે નહિ.

 

નદી ભૂલી પડી હશે પર્વત જડે નહીંં,

ઈન્તજાર આ દિશામો પગ મૂકે નહીંં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics