હર્ષ
હર્ષ
1) હર્ષ રૂપી અમી મારી આંખમાં ઉભરાય,
હર્ષ રૂપી હર્ષાશ્રુ મારી આંખમાં ઉભરાય.
2) હર્ષ રૂપી ઝરણું મારા ઉરથી છલકાય,
હર્ષ રૂપી ભાવના શબ્દોમાં છલકાય.
3) હર્ષના સાથિયાનો શણગાર થાય,
હર્ષના સંગાથમાં હૃદયમાં ઉંમગ થાય..
