STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Tragedy

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Tragedy

કરામત થઈ રહી છે

કરામત થઈ રહી છે

1 min
384

પ્રેમમાં છે એવી રજૂઆત થઈ રહી છે,

ખુદની ખુદા સાથે બનાવટ થઈ રહી છે,


લાભાલાભ જોયાં પછી લાગણી થઈ રહી છે,

કેવી મગજની કરામત થઈ રહી છે,


દિવસે નહીં એટલી રાતે પતાવટ થઈ રહી છે,

કેવી સંબંધની કરામત થઈ રહી છે,


અહીં કોના પર કેવી કેવી ઘાત થઈ રહી છે,

જીવન સાથે મૃત્યુની કરામત થઈ રહી છે,


જીવન સાથે જીવની પતાવટ થઈ રહી છે,

પુરુષની પ્રકૃતિ સાથે કરામત થઈ રહી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama