Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipti patel

Drama Romance Others

4  

Dipti patel

Drama Romance Others

ચુંબકીય

ચુંબકીય

1 min
434


તમારી આંખોનું આકર્ષણ ચુંબકીય લાગે છે,

તમારી વાતોના શબ્દો ચુંબકીય લાગે છે,


તમારી મુહોબ્બતમાં પડી છું જયારથી,

એ મુહોબ્બતનો અહેસાસ પણ ચુંબકીય લાગે છે,


મળવાનું તો હતું જ પહેલેથી નસીબમાં,

ખરેખર એ નસીબ ઘડનારો ચુંબકીય લાગે છે,


જગતની મને હવે પરવા રહી નથી,

તારો આ સાથ સહકાર મને ચુંબકીય લાગે છે,


જિંદગી બદલાઈ ગઈ છે તારા હોવાથી,

સપનાંઓ સાચા ઠર્યા એ ચુંબકીય લાગે છે,


આજીવન તમારી જ બનીને રહેવા માંગું છું,

સાત જન્મોનું પવિત્ર બંધન ચુંબકીય લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama