Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipti patel

Romance

4  

Dipti patel

Romance

પ્રેમ

પ્રેમ

1 min
281


વાત કરું જો પ્રેમની તો દરેકના હૈયાં હરખાય છે,

પણ આ તો પ્રેમ એમ સરળતાથી ક્યાં થાય છે.


કહેવાય છે પ્રેમમાં નયનો ક્યારેય છુપાતા નથી,

પણ એ નયનોમાં પ્રેમનો દર્દ પણ સમાય છે.


ખરેખર પ્રેમનું બીજું નામ જુદાઈ સંભળાય છે,

ઈશ્ક, મુહોબ્બત આ તો માત્ર પ્રેમનાં પર્યાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance