STORYMIRROR

Dipti patel

Romance

3  

Dipti patel

Romance

તારો અહેસાસ

તારો અહેસાસ

1 min
178

તું અને તારો અહેસાસ જ

મારા માટે ખાસ છે,

બાકી બધું હોવા છતાં

મારા માટે આભાસ છે.


તું છે તો જિંદગી છે અને

તું છે તો જ શ્વાસ છે,

તું છે તો રોશન જીવન છે

તું છે તો જીવનમાં ઉજાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance