Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipti patel

Romance

4.5  

Dipti patel

Romance

પ્રેમ નો સ્પર્શ

પ્રેમ નો સ્પર્શ

1 min
292


જોઈ એની સાદગી અને સ્મિત

એ પ્રેમ મને સ્પર્શી ગયો.


મારા હાથને પોતાના હાથમાં લઈ

એક અનોખું બંધન બાંધી ગયો.


આવી આજે નજર સામે એ 

મારા નયન ને જીવંત કરી ગયો.


ઉજ્જડ સમાન મારા દિલમાં 

લાગણી નો છોડ એ વાવી ગયો.


એની આંખોમાં છબી મારી જોઈ

એ પ્રેમ મને સ્પર્શી ગયો.


હળવે થી ખેંચી પોતાની તરફ

એની બાથમાં મને સમાવી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance