Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipti patel

Romance Fantasy

4  

Dipti patel

Romance Fantasy

પ્રેમ

પ્રેમ

1 min
303


મારા માટે પ્રેમની પરિભાષા એટલે... તમે

તમારી ખુશીમાં જ મારી ખુશી એટલે... પ્રેમ 


તમારા જ વિચારોથી સવાર અને 

તમારા જ વિચારોથી સાંજ એટલે... પ્રેમ


તમારાથી જ ફરિયાદ હોવા છતાં પણ

તમને જ વળગી ને તમારી જ ફરિયાદ કરવી એટલે... પ્રેમ


જીવનની તમે જ પહેલી અને 

તમે જ આખરી દુઆ એટલે... પ્રેમ


મારા શબ્દોમાં તમારું જ નામ હોવા છતાં

એના ઉદગારે તમારો જ આભાસ એટલે... પ્રેમ


Rate this content
Log in

Similar gujarati poem from Romance