STORYMIRROR

Dipti patel

Drama Romance Fantasy

3  

Dipti patel

Drama Romance Fantasy

પ્રેમની મહેક

પ્રેમની મહેક

1 min
158

મહેક બની વસે તું મારા શ્વાસમાં

તારી જ ખુશ્બુ છે મારાં દરેક શ્વાસમાં,


હૃદયના અંતર મનથી પ્રેમ કરું છું હું તુજને 

અવિરત ચાહવું તને એ જ તો મારો પ્રેમ છે,


કાલ્પનિક ચિત્ર મઢ્યું છે હૃદયમાં

તારા આવવાની સુગંધ મહેંક ઊઠે છે પવનમાં,


લખું જો કાંઈક ને શબ્દ ને તું જ મળે છે 

પ્રેમના અહેસાસ સાથે રગેરગમાં તું જ વહે છે,


મહેક બની વસે છે તું મારા શ્વાસમાં

આમ જ ક્યારેક ખીલી ઉઠું છું તારી દરેક વાતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama