STORYMIRROR

Dipti patel

Drama Romance Others

3  

Dipti patel

Drama Romance Others

તારો સાથ

તારો સાથ

1 min
178

દરેક મુશ્કેલીમાં હોય જો તારો સાથ

તો બધું જ હારીને પણ જીતીને રહું,


ના માગું હું તો કદી કોઈ કિંમતી ભેટ

બસ પ્રેમ બની તારા દિલમાં વસીને રહું,


રહેશે આ જીવન બસ એમ જ ચાહ

તારા જીવનમાં ખુશીનું કારણ બની રહું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama